પોલીસ હોમગાર્ડના હાથે ઝડપાયેલા શંકાસ્પદ યુવાને કરી આત્મહત્યા

હિન્દ ન્યૂઝ, સુરત, સુરત જિલ્લાના કામરેજ પોલીસ મથકનાં વિસ્તારમાં આવેલા હાઇવે ઉપર હોમગાર્ડ પેટ્રોલીંગ કરી રહી હતી, તે દરમિયાન ખિસ્સા કાતરૂ એક શખ્સ હોમગાર્ડના હાથે ઝડપાય જતા એ શખ્સએ આત્મહત્યા કરી લેતાં, જિલ્લા પોલીસના ત્થા ઉપરી અધિકારીઓ કામરેજ દોડી આવ્યા હતા.આ શખ્સ રાત્રીના સમયે હાઇવે પર રીક્ષા કે અન્ય વાહનોમાં સુતેલા હોય એમને નિશાન બનાવી ખિસ્સા કાપી ચોરી કરતો હતો. સાથે મોબાઈલોની પણ ચોરી કરતો હતો. ત્રણ વાગ્યે હાઇવે પર રીક્ષામાં સુતેલા ચાલકના ગજવામાંથી ચોરી કરી રહ્યો હતો, તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા હોમગાર્ડના જવાનોને શંકા જતા યુવાનને રંગે … Continue reading પોલીસ હોમગાર્ડના હાથે ઝડપાયેલા શંકાસ્પદ યુવાને કરી આત્મહત્યા